ઇશ્વરને પ્રાર્થના

 

તમને ભજું... હું રે ભગવાન

મારી મદદ તો આજ... કરો

તમને વિનવું... અપરં..પાર

મારી.. હામ અને હાશ ભરો

 

ભવાટવીમાં દરદર ભટકું

તમા... તરસનો ભાર સહું

મારા શાપ અને તાપ હરો

મારા ભાવન... ભાવ ભરો

 

હશે જે મારા કોઇ કરમ તે

નિરંતર.. નિરાશ કરે છે....

તથાપિ તારક આપ... બનો

મુજને માફી.. ક્ષેમ...દીસો...

 

 

Page views

Free Counter
Free Counter
.