કરણી તેવી ભરણી

 

જેવી કરે જે કરણી

તેવી જરૂર ફળે છે

બદલો બૂરા....ભલાનો

અહીંનો તહીં મળે છે

 

વાવ્યું હશે.. તે ઉગશે

આપ્યું હશે.. તે મળશે

કુદરતનો ન્યાય બરાબર

સદા સમાન... રહે છે

 

લેખા કરમના.... જેવા..

તેવા... કહીં.. મળે છે

જાણે જે ભેદ.... જીવનના

પરખે હર પંથ વિગતે

 

 

Page views

Free Counter
Free Counter
.